કરમ
કરમ
મુસીબતો અપાર ભલે,
પણ કરમ સારા રાખશે,
વહેલું મોડું થાય કદાચ,
એ કરમ જ કામ લાગશે,
સતત સારું સારું જોઈ,
મારો રામ પણ જાગશે,
સમય ઘણો બળવાન છે,
દુઃખ ઊભે રસ્તે ભાગશે,
ધર્મની જીત, અધર્મની હાર,
ઢોલ, નગારાં, રણશિંગા વાગશે.
મુસીબતો અપાર ભલે,
પણ કરમ સારા રાખશે,
વહેલું મોડું થાય કદાચ,
એ કરમ જ કામ લાગશે,
સતત સારું સારું જોઈ,
મારો રામ પણ જાગશે,
સમય ઘણો બળવાન છે,
દુઃખ ઊભે રસ્તે ભાગશે,
ધર્મની જીત, અધર્મની હાર,
ઢોલ, નગારાં, રણશિંગા વાગશે.