Shaurya Parmar
Inspirational
દુઃખથી ડરીએ નહિ કદી,
દુઃખ જીવનનો અંત નથી,
દુઃખમાં હસતાં રહીએ,
દુઃખ કંઇ અનંત નથી,
દુઃખી થાય છે એ લોકો,
જેના મનમાં ખંત નથી,
વધુ પડતાં સારા શા માટે?
અહીંયા બધા સંત નથી,
જે આવે છે એ જાય છે,
સમય જેવું બળવંત નથી.
થાય છે
હોય છે
વિશ્વાસ કર
થવા દે.
કસુંબી
કિંચિત્
દુઃખ
સત્ય
ભગવાન પણ
કરમ
શું કરવું એ મરજી તારી છે .. શું કરવું એ મરજી તારી છે ..
ઊંઘમાં આવી સપનાં ઊડે જો પ્રભાતે .. ઊંઘમાં આવી સપનાં ઊડે જો પ્રભાતે ..
જીવનનું મૂલ્ય સમજાતા દુઃખોનું વાદળ વિખર્યું છે .. જીવનનું મૂલ્ય સમજાતા દુઃખોનું વાદળ વિખર્યું છે ..
સાચા-ખોટાનો ભેદ સમજાવતી .. સાચા-ખોટાનો ભેદ સમજાવતી ..
છૂટી ગયેલ દુઃખદ સ્મરણોને .. છૂટી ગયેલ દુઃખદ સ્મરણોને ..
બસ મનનાં વળાંકો નડતા .. બસ મનનાં વળાંકો નડતા ..
આધાર અને નિરાધાર ... આધાર અને નિરાધાર ...
ભણીગણીને થાય મોટો ને રોજગારી શોધે .. ભણીગણીને થાય મોટો ને રોજગારી શોધે ..
તું તો સ્નેહની પરીક્ષા લઈ કેવો મલકાતો .. તું તો સ્નેહની પરીક્ષા લઈ કેવો મલકાતો ..
સફળતાની ચાવી છે આ પરીક્ષા .. સફળતાની ચાવી છે આ પરીક્ષા ..
તારા આગમનથી હરખાતા આ નેહ .. તારા આગમનથી હરખાતા આ નેહ ..
સવારે ઊઠવાની પરીક્ષા, સાંજે સૂવાની પરીક્ષા .. સવારે ઊઠવાની પરીક્ષા, સાંજે સૂવાની પરીક્ષા ..
જીવનમાં પરીક્ષા તો આવશે ને જશે એ સમજાય.. જીવનમાં પરીક્ષા તો આવશે ને જશે એ સમજાય..
એ સ્વપ્ન સાવ તૂટી પડે એવું પણ બને .. એ સ્વપ્ન સાવ તૂટી પડે એવું પણ બને ..
સામાજીક લગ્નપ્રસંગ પછી ઘરની સ્થિતિનું વર્ણન સામાજીક લગ્નપ્રસંગ પછી ઘરની સ્થિતિનું વર્ણન
એના થકી હર ક્ષણ જીવન અવસર હતું... એના થકી હર ક્ષણ જીવન અવસર હતું...
શબ્દોથી પણ પર છે મારી મા .. શબ્દોથી પણ પર છે મારી મા ..
કેમકે મારી જીવનબાગની એ બાગબાન છે... કેમકે મારી જીવનબાગની એ બાગબાન છે...
યોગ્ય પાત્રને હંમેશા ઝંખે છે.. યોગ્ય પાત્રને હંમેશા ઝંખે છે..
અટપટા ખેલાડી બનવાનું.. અટપટા ખેલાડી બનવાનું..