STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

કસુંબી

કસુંબી

1 min
11.4K

સમસ્યાઓનો,

સંગ હોય,


આફતોનો,

ઉમંગ હોય,


મુસીબતો,

દંગ હોય,


ફકત જીત માટે,

જંગ હોય,


માથે જેના,

ગંગ હોય,


મુખમાં જેના,

ભંગ હોય,


શ્રદ્ધા જેની,

મલંગ હોય,


કસુંબી જેનો,

રંગ હોય.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Shaurya Parmar

થાય છે

થાય છે

1 min വായിക്കുക

હોય છે

હોય છે

1 min വായിക്കുക

થવા દે.

થવા દે.

1 min വായിക്കുക

કસુંબી

કસુંબી

1 min വായിക്കുക

કિંચિત્

કિંચિત્

1 min വായിക്കുക

દુઃખ

દુઃખ

1 min വായിക്കുക

સત્ય

સત્ય

1 min വായിക്കുക

ભગવાન પણ

ભગવાન પણ

1 min വായിക്കുക

કરમ

કરમ

1 min വായിക്കുക