કિંચિત્
કિંચિત્
આફતો આવે, ગીત ગા,
સમસ્યા સામે, સ્મિત થા,
મુસીબતોનો, મિત થા,
હાર દેખાય, જીત થા,
જીતની તું, રીત થા,
દુઃખ જોડે, પ્રીત થા,
કિંચિત્ ના, ભયભીત થા,
આફતો આવે, ગીત ગા.
આફતો આવે, ગીત ગા,
સમસ્યા સામે, સ્મિત થા,
મુસીબતોનો, મિત થા,
હાર દેખાય, જીત થા,
જીતની તું, રીત થા,
દુઃખ જોડે, પ્રીત થા,
કિંચિત્ ના, ભયભીત થા,
આફતો આવે, ગીત ગા.