ઓસરવું
ઓસરવું
નદીનો પ્રવાહ ઓસરે,
તો એ ઝરણું નથી બનતો...
કેમ કે, ઓસરવું,
એ તો ઝાંઝવાંનું
બાળપણ છે....!
નદીનો પ્રવાહ ઓસરે,
તો એ ઝરણું નથી બનતો...
કેમ કે, ઓસરવું,
એ તો ઝાંઝવાંનું
બાળપણ છે....!