STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

થવા દે.

થવા દે.

1 min
11.9K

જાય,

તો જવા દે,


થાય,

તો થવા દે,


દુઃખ આવે,

થોડી દવા દે,


નયનને,

સપના નવા દે,


ઉડવા,

થોડી હવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational