STORYMIRROR

Milap Panchal

Abstract

4  

Milap Panchal

Abstract

ધરા કોરી

ધરા કોરી

1 min
382

વરસી તું જાય ફોરાં

રહી જાય તન કોરા

સૂકી પડી મારી ધરા

વરસી જા મેહુલા જરા,


વનડા વેરી કરી હોળી

વૃક્ષો વિના વનરાઈ કોરી

તૂટી ઋતુચક્રની અતૂટ દોરી

આવ મેહુલા, ધરા કોરી,


માવઠા કરી વયો જાય

જોઈ ખેડુ દુ:ખીયો થાય

જરૂર તારી અનરાધાર

તારા વગર સૌ નિરાધાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract