Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Milap Panchal

Abstract

3  

Milap Panchal

Abstract

પ્રેમનો રંગ

પ્રેમનો રંગ

1 min
216


પાણીમાં કેસરિયા રંગ પ્લાળ્યા પ્રેમના,

નાના મોટા ભૂલ્યા ભાન, રંગીન પ્રેમમાં,


નાખ્યા કેસૂડાંનાં પાન ચૂંટી-ચૂંટી,

આનંદ ઉભરાયો મસ્તીનો ફૂટીફૂટી,


ફોરમતા ફાગણનો પાનખર જ સાથી,

ઝાઝું રમ્યા ખમો ! થઈશ હવે હું રાતી,


જોઈ અબીલ-ગુલાલ નો અનેરો સાથ -

 મુંજ હૈયે વાચા ફૂટે, હું અને તમે નાથ !


રૂડો અવસર આજ મારે ઘર આંગણે,

તુજ સંગે પૂર્યા રંગો હૈયાના બારણે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract