STORYMIRROR

Vandana Patel

Romance

3  

Vandana Patel

Romance

પ્રેમાલાપ

પ્રેમાલાપ

1 min
208

દુઃખે ગળુ તોપણ, સાથિયાને ન કરવી ફરિયાદ, 

શાને દબાવે ગળુ તમારું, એ વિના ફરિયાદ. 


એ ખુશ કે તમે ન કરી, આજે કોઈ ફરિયાદ,

પ્રેમથી વગર માગ્યે, શીરો બનાવે રાખો યાદ.


મટી જશે ગળુ તમારું, પ્રેમ વધશે આપોઆપ,

બસ હિંચકે બેસી કરો, બંને ખુબ પ્રેમાલાપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance