આશિષ
આશિષ
1 min
173
શોભે વર્તન
નિખાલસતા શસ્ત્ર
હોય પ્રમાણિકતા
સૌ રહે ખુશ.
સૌ રહે ખુશ
ઠરે જ આંતરડી
ઢગ આશિષ.
નવજીવન
અપરિગ્રહ વ્રત
દાન પ્રવાહ વહે.
નિસર્ગ કાજે
કરવી મહેનત
નિખરે વધુ.
કર્મો થકી ઉજળાં
ન ચિંતા કરજો ભવિષ્યની
ભૂતકાળમાં રત
જીવન થાય રાખ, સમજો,
વર્તમાન મહત્વ
જુઓ, આંકીએ એટલું ઓછુ