STORYMIRROR

Vandana Patel

Fantasy Inspirational Others

3  

Vandana Patel

Fantasy Inspirational Others

દુનિયા

દુનિયા

1 min
223


પૈસા પાછળ ભાગતી દુનિયા

આરોગ્યને નેવે મૂકતી દુનિયા,


મારી જેમ શિખામણ આપતી

જ્યારે તનમનથી થાકતી દુનિયા.


Rate this content
Log in