લાગણીના વશમાં
લાગણીના વશમાં
વહેતા લાગણીના પ્રવાહમાં તણાઈ ગઈ
તારી લાગણીના વશમાં ખોવાય ગઈ
વશ થઈ ગઈ તારી લાગણીમાં
તારા પ્રેમનાં બંધને બંધાય ગઈ
સ્નેહના પ્રવાહમાં સંબંધો નિભાવતી ગઈ
આઝાદ પંખી બની લાગણીભેર ઉડવા લાગી
બસ તારા ભરોસે હું દુનિયા સામે લડવા નીકળી
તમારા સાથ મળે ભગવાન પાસે દુઆ કરતી ગઈ

