આગમન
આગમન
વાદળ પણ અધીરો હશે
ધરતી ને ભીંજવવા ને આમ,
નહીતર આટલી ઉતાવળ
ન કરે. આમ.....
ધરતી પણ અધીરી બની હશે,
વર્ષાથી ભીંજવવાને આમ,
નહીતર સુવાસ માટીની
ન ફેલાવે આમ....
હશે આશ અધૂરી બંનેની
નહિતર વર્ષાઋતુ ન આવે
ઝડપથી આમ.

