STORYMIRROR

Dimpal M. Gor

Fantasy Inspirational

3  

Dimpal M. Gor

Fantasy Inspirational

નારી

નારી

1 min
220

અનેક રૂપ

એક વ્યક્તિત્વમાં

માં ભાર્યા સૂતા


દિવસ એક

અનેકો કામ સાથે

હેત વરસાવે


ઘરની શોભા

છે લક્ષ્મી અવતાર

આપીએ માન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy