STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

માનવી

માનવી

1 min
159

રંગ બદલતી આ માયાવી દુનિયાને,

ક્ષણે ક્ષણે રંગબદલતો આ માનવી,


ના કલ્પેલ ઘટનાઓ બનતી અને,

જિંદગીની ઉલઝનોમાં અટવાતો માનવી,


ઈચ્છાઓ મારીને જીવનભર ઢસરડા કરતો,

દેખાદેખીની દુનિયામાં ખોવાતો જતો માનવી,


સદગુરુના સત્સંગ, પ્રભુકૃપા થકી,

સંસાર સાગર તરી જતો આ માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract