STORYMIRROR

Pooja Patel

Romance

3  

Pooja Patel

Romance

તું મને તારી પસંદ બનાવી લે

તું મને તારી પસંદ બનાવી લે

1 min
152

નથી ગમતું મારાથી દૂર રહેવું,

છતાંય મને પોતાનાથી દૂર રાખે છે,


પછી મારા ગુસ્સાનો સ્વાદ ચાખે છે

સપનામાં જ તે ખુશીથી મળવા આવે છે,


બાકી તો હકીકતમાં તે મને મનાવે છે

પછી કહે છે કે તું લાખોમાં એક છે,


ભલે તને લાગે કે મારી પાછળ પાગલ અનેક છે

તું મારી રાધા છે એ વાત તું માની લે,


મને ભલે અનેક પસંદ કરે તું તારી પસંદ મને બનાવી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance