STORYMIRROR

Kaushik Dave

Romance Inspirational

3  

Kaushik Dave

Romance Inspirational

નફરત અને પ્રેમ

નફરત અને પ્રેમ

1 min
227

પ્રેમની ક્ષિતિજો કેટલી વિશાળ છે !

સંબંધો પણ કેટલા સુંદર છે,


એકબીજાને જૂવે પ્રેમ નજરોથી

નફરતને ત્યાં ક્યાં કોઈ સ્થાન છે !


પ્રેમ અને નફરત બે જુદી દિશાઓ છે

પ્રેમ તો સમર્પણની ભાવના સાથે છે,


જો નફરત દિલમાં હોય તો, પ્રેમ દેખાતો નથી

ઉપર છલ્લો દેખાતો પ્રેમ, ઈર્ષાનો પણ હોય છે,


પ્રેમમાં વિશ્વાસ મુકવો એ જરૂરી છે

ઈર્ષા અને નફરત ફેલાવનારા વધુ છે,


નફરતને પ્રેમમાં પલટાવવો જરૂરી છે

ઈર્ષા છોડો, સુંદર લાગણીઓ જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance