પ્રેમ
પ્રેમ
વડવાઈ જેવી તમો અહેસાસ...
પાનખર જાણે, પ્રેમ નજરો ઉતરે !
થડ સમો વિશ્વાસ અતૂટ મુજ,
મૂળ જેવો બંધન મજબૂત અમો..
પહેલો મેઘ, માટી સુગંધ તમ !
યાદો ઉમટી, હૃદય મોરલો ઉમંગ...
વર્ષો સુધી જન્મોજન્મ પ્રીત અમો.
વડવાઈ જેવી તમો અહેસાસ...
પાનખર જાણે, પ્રેમ નજરો ઉતરે !
થડ સમો વિશ્વાસ અતૂટ મુજ,
મૂળ જેવો બંધન મજબૂત અમો..
પહેલો મેઘ, માટી સુગંધ તમ !
યાદો ઉમટી, હૃદય મોરલો ઉમંગ...
વર્ષો સુધી જન્મોજન્મ પ્રીત અમો.