STORYMIRROR

Daizy Lilani

Children Stories Action Classics

2  

Daizy Lilani

Children Stories Action Classics

મા

મા

1 min
61

મા નાં ખોળે હેતના હિંડોળા,

અણમોલ રત્નજડિત સ્નેહ,


ઉતાર્યો થાક શીતળતા અનુભવ,

આશીર્વાદ મા રુદયે અમૂલ્ય ભેટ,

નવજાત શિશું-યુવા કાળ,


ઉછેર મા પરીક્ષા અપાર,

સહનશક્તિ-મમતારૂપી,ગુરૂ !


અગણિત અવતાર માયા,

નભ-સમુદ્ર જીવન જીવતી,

મૃગતૃષ્ણા સ્મિત છલ્લકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Daizy Lilani

માવજત

માવજત

1 min વાંચો

તરસ

તરસ

1 min વાંચો

મા

મા

1 min વાંચો

મન

મન

1 min વાંચો

હેલી

હેલી

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

ખંજન

ખંજન

1 min વાંચો

લહેર

લહેર

1 min વાંચો