STORYMIRROR

Daizy Lilani

Romance

3  

Daizy Lilani

Romance

મન

મન

1 min
162

બની ધોધ ધડકે દિલ,

નયન વાદળી વરસી,


શ્વાસોશ્વાસ મરજીવા,

મૃગજળ તારું આભાસ,


પક્ષી કલરવ હસી ગુંજન,

કોહિનૂર હીરો મુજ ઉર,


છબી મનમાં રહી ગઈ,

અંતિમયાત્રાની ભેટ મળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Daizy Lilani

માવજત

માવજત

1 min વાંચો

તરસ

તરસ

1 min વાંચો

મા

મા

1 min વાંચો

મન

મન

1 min વાંચો

હેલી

હેલી

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

ખંજન

ખંજન

1 min વાંચો

લહેર

લહેર

1 min વાંચો

Similar gujarati poem from Romance