STORYMIRROR

Daizy Lilani

Children Stories

3  

Daizy Lilani

Children Stories

બાળદિન

બાળદિન

1 min
369

બાળદિન ભારતના પ્રથમ વડાપ્રધાન,

જવાહરલાલ નહેરુજી જન્મજયંતિ...


બાળકોના પ્રિય ! ગુલાબના શોખીન,

મનોહર દ્રશ્ય, અનુભવ, કલાત્મક,

સુખદ ક્ષણ, બાળપણ યુગ...


તેજસ્વી ભવિષ્યના આયોજન, 

દરેક જીવની સંજીવની છે...


ઘડપણમાં ખુશી આપનાર બાળ,

નિખાલસ, પ્રેમાળ રત્ન કલાકારો... 

બાળકો બાળદિનની શુભકામના. 


Rate this content
Log in