STORYMIRROR

Daizy Lilani

Others

3  

Daizy Lilani

Others

ખંજન

ખંજન

1 min
215

આનુવંશિક ગુણ

ચહેરો નિખાર છલકાવી,


ખંજન થકી સ્નેહ,

ગાલોની લાલિમા વધારે છે,


મોહિત મન નાચે,

રત્ન જડિત શોભે ખંજન.


Rate this content
Log in