Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daizy Lilani

Fantasy Inspirational

3  

Daizy Lilani

Fantasy Inspirational

હેલી

હેલી

1 min
145


હેલી રે હેલી, પેઢી દર-પેઢી લાવી ખુશી,

લીલાંછમ ખેતરો, ઝરણાં ઉમંગભેર,

માટી મહેકી, ટહુકી કોયલ...

મનડું ને મોરલો થનગનાટ,

દેડકાં કૂદ, નવીન આશ !

સંતુષ્ટ ચાતક નીર આશ,


પકવાન, ગરમ ચાય ‌‌મોજ,

કાગળ હોડી કલા નિખરી,

છબછબીયા ભૂલકાં ઉત્સાહ,

દિવાસ્વપ્ન મશગુલ પ્રેમી,

યાદો બુંદ થકી વૃદ્ધાવસ્થા...

હેલી રે હેલી, પેઢી દર-પેઢી લાવી ખુશી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy