STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

યાદ

યાદ

1 min
135

યાદ 

કોને કહેવી ?

સાથે કરેલી વાતો ?

ના !

યાદ એટલે તારા માટેની લાગણી,

કયારેક હસાવતી,

કયારેક રડાવતી,


ન કીધેલ વાતો,

મનમાં રચાતો સંવાદ,

તને જોઈ બંધ રહેતા હોઠ,


ના ! 

એવી અસંખ્ય ક્ષણો જે માણવી 'તી,

જીવવી 'તી તુજ સંગ,

કે,

સમય પાસેથી ચોરેલ એ ક્ષણો,


શું !…આજ યાદો ?

કદાચ જીવનને આપે સાથ

તે યાદો ..... તારી યાદો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance