Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

ને

ને

1 min
18

સ્વપ્નનાં દ્વાર પર મળેલી ને

હાથ સોંપી પછી ડરેલીને ?

વેલ થૈ વીંટળાઈ રહેતી તું,

ફાંસ માની અહીં છળેલી ને,

શ્વાસને રોકવા હતા જ્યારે,

ત્યાં નસીબે ગયાં અઢેલી ને,

એ નગરમાં હતી કદી નાદાન

નામના, એ જ છે હવેલીને,

હાંશ નિરાંત આજ માણી લે,

ફોરમે મહેકતી ચમેલીને,

આપ એક નામ તું જ સૌ સાથે,

પ્રેમથી બોલતી એ ઘેલી ને,

બાળશે ઠારશે રિવાજોથી,

વાત એની પછી એ છેલ્લી ને.

Rate this content
Log in

Similar gujarati poem from Drama