Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Others

3  

Kiran piyush shah "kajal"

Others

છો

છો

1 min
19


તમે તો નબાપી નભાઈ કહો છો,

કબૂલાત કરજો અભાગી ગણો છો ? 


સદાયે નકારી છે હસ્તી અમારી, 

છતાં આજ આશા ફરીથી કરો છો. 


ફસાવી મજા માણતાં, ચાલતાં થ્યાં ? 

ત્યાં સાહસ કરીને બચાવી શકો છો. 


વિચારોમાં ગાંધી સદાયે જીવે ત્યાં, 

ચુકાવી નજર લાંચ ખિસ્સે ભરો છો.


કરુણા અને પ્રેમ વરસાવતાં'તાં, 

નમાપી ન ભૂલી શકો એ જુઓ છો. 


 નજીવી કરામત થકી ત્યાં હરાવી, 

ખુસીઓ મનાવી પછી ત્યાં ડરો છો.


Rate this content
Log in