STORYMIRROR

Rajdip dineshbhai

Romance Others

3  

Rajdip dineshbhai

Romance Others

જેને ભૂલવા માંગુ છું તેને

જેને ભૂલવા માંગુ છું તેને

1 min
204

જેને ભૂલવા માંગુ છું તેને કોઈ યાદ કરાવે છે

અંધારું થયું તો હવે પ્રકાશ યાદ કરાવે છે,

મનમાં છે હજી પ્રેમ પણ કોશિશ હવે ના પડાવે છે 

શબ્દો ખૂટે પ્રેમ વિશે લખતા પ્રેમ હજી પ્રેમ કરાવે છે 

જેને ભૂલવા માંગુ છું તેને.....


શરમ હતી પહેલા હવે તો જિંદગી મોજ કરાવે છે 

બાળપણમાં સાથે હતા અને જવાની છૂટા પડાવે છે,

સમય ક્યારેક બાળપણની તો ક્યારેક જવાનીની રમત કરાવે છે 

જેને ભૂલવા માંગુ છું તેને...


વરસાદ આવ્યો એટલે તે પેલી કાળી ટોપી યાદ કરાવે છે

જે થઈ ગયું તે થઈ ગયું તો પણ પાછા સપનાં રાતે સતાવે છે,

સમય ચાલાક હતો જે બીજા દ્વારા ભૂલી ગયેલું યાદ કરાવે છે 

જેને ભૂલવા માંગુ છું તેને...


હું કોઈને કહેતો નથી પણ આ બે બહેનો પોતાની ખબર લેવડાવે છે 

આંખોના આંસુ અને હોઠોનું ચૂપ, દગો આપ્યાની નિશાની બતાવે છે 

બધી કોશિશ કરી થાક્યો આ રાજદીપ હવે કોશિશ હરાવે છે 

ચાર આંખોનો હતો વિચાર, રહેવા દો હવે આ બે બહેનો જ બધું બતાવે છે 

જેને ભૂલવા માંગુ છું તેને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance