STORYMIRROR

Ghanshyam Parmar

Inspirational Others Romance

4  

Ghanshyam Parmar

Inspirational Others Romance

અસહ્ય સ્પર્શ

અસહ્ય સ્પર્શ

1 min
593


વનની એક ડાળી માત્રને તમે શું સ્પર્શી ગયા,

આસપાસમાં રહેલા બધા વૃક્ષ મહેકી ગયા.


તમે ચાલ્યા જે જમી પર એમા અમે શુ ચાલી ગયા,

પૃથ્વી પર જ સ્વર્ગ મળ્યાની મજા માણી ગયા.


તમારાં પર લખાયેલું એક પુસ્તક અમે શુ વાંચી ગયા,

લાગે છે બધાં જ પુરાણ ને ચારેય વેદ જાણી ગયા.


તમારાં આપેલા એક સિધ્ધાંતને અમે શુ અનુસરી ગયા,

ખાલીપા ભરી જીંદગીમાંથી સુખી તરફ પ્રયાણ કરી ગયા.


"આરંભ"થી તમારો માત્ર ઓસ જેટલો ઉલ્લેખ શુ થઈ ગાયો,

વાંચનાર વ્યક્તિ પ્રથમ લીટીમાં જ પ્રભાવિત થઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational