STORYMIRROR

Ghanshyam Parmar

Others Romance

3  

Ghanshyam Parmar

Others Romance

મારી પ્રાર્થના તુ

મારી પ્રાર્થના તુ

1 min
515


મારી આ ખામોશીમાં તારી બે વાતો ભળી જાય,

મંદિરમાં જતા જ પહેલી પ્રાર્થના એ થાય.


મારી આ જીવન રૂપી દોર તારાથી બંધાઈ જાય,

મંદિરમાં જતા જ પહેલી પ્રાર્થના એ થાય.


મારી આ હથેળીના ખલિપાને તારો હાથ મળી જાય,

મંદિરમાં જતા જ પહેલી પ્રાર્થના એ થાય.


મારી સાચી જિંદગીનો પ્રારંભ તારી સાથે જ થાય,

મંદિરમાં જતા જ પહેલી પ્રાર્થના એ થાય.


મારી ખરાબ સ્થિતી ભલે "આરંભ" થાય તોયે તુ મળી જાય,

મંદિરમાં જતા જ પહેલી પ્રાર્થના એ થાય.


Rate this content
Log in