STORYMIRROR

Ghanshyam Parmar

Drama

2  

Ghanshyam Parmar

Drama

રવિવાર - મારો તહેવાર

રવિવાર - મારો તહેવાર

1 min
872




મારા આખાય અઠવાડિયાનો સાર,

એવો માત્ર ને માત્ર રવિવાર.....


જેમા મળે છે ખુશીઓ અપરંપાર,

એવો માત્ર ને માત્ર રવિવાર.....


જ્યારે મળે છે દુર નાં મિત્રોનાં તાર,

એવો માત્ર ને માત્ર રાવિવાર.....


ઇરછા છે જેનાં હોવાની ચાર,

એવો માત્ર ને માત્ર રવિવાર.....


મારો જે દિવસ હોઇ શાનદાર,

એવો માત્ર ને માત્ર રવિવાર.....


"આરંભ" ને ગમતો એક જ તહેવાર,

એવો માત્ર ને માત્ર રવિવાર.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama