STORYMIRROR

Ghanshyam Parmar

Inspirational

3  

Ghanshyam Parmar

Inspirational

ધન્ય છે...તુજને રખેવાળ

ધન્ય છે...તુજને રખેવાળ

1 min
522


દેશ માટે કુરબાન થનાર હર જવાનને ધન્ય છે,

પરિવારનો મોહ છોડી મોતને ભેટનારને ધન્ય છે.


ડર સામે દેશ બચાવ માટે ઝઝુમનારને ધન્ય છે.

ટાઢ, તડકા પર વિજય મેળવનાર યુવાનને ધન્ય છે.


આવી પરિસ્થિતિને માત આપનાર ધન્ય છે,

ફક્ત નહીં ભારતનાં; બધા જ જવાનને ધન્ય છે.


મોત દેખતા પણ જવાનની વફાદારી ને ધન્ય છે,

ગોળીનાં ઘા સહી; પ્રેમનો રંગ વહેવનારને ધન્ય છે.


"આરંભ" કહે તિરંગામાં ચોથો રંગ-એ-પ્રેમ ભેળવનારને ધન્ય છે;

ધન્ય છે એનાં પરિવાર ને ધન્ય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational