Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ghanshyam Parmar

Tragedy

3  

Ghanshyam Parmar

Tragedy

ઇશ્ક કે રાજકારણ ?

ઇશ્ક કે રાજકારણ ?

1 min
371


ઇઝહાર હવે કોઈ કરતું નથી!

દિલ ની વાતો કોઈ કે'તુ નથી!


પ્રેમ કરે શુદ્ધ બધાય અહિં!

કેમ હેત નું મોજું એક રહેતું નથી?


પ્રેમીઓ બદલાય જાય એમ!

આ રાજકારણની સીટ તો નથી?


દેખાય બધાજ હસતા અહીં!

સાચે કેમ કોઈ હસતું નથી?


"આરંભ" એટ્લે જ કહે અહિં

ઇશ્ક જેવું કાઇ હોતું જ નથી!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy