STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

3  

Rita Patel

Romance Tragedy Others

નામ

નામ

1 min
363

વાત રાખી દિલમાં, વાત કહી ના શક્યાં

યાદ કરીયે અમને ને શ્વાસ લઈ ના શકાય,


કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોને ? 

જાણવા છતાં પણ નામ એમનું અમે લઈ ના શક્યાં !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance