Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Umesh Tamse

Romance Others


2.0  

Umesh Tamse

Romance Others


ગઝલને વાચતી રહેશે,

ગઝલને વાચતી રહેશે,

1 min 13.6K 1 min 13.6K

ગઝલને વાચતી રહેશે, 

હૃદયમાં આવતી રહેશે. 

દિલાસો આપતી રહેશે, 

ને આશા જાગતી રહેશે. 

કરી છે મેં કદર એની, 

મને એ ચાહતી રહેશે. 

જો તોડું લાગણી એની, 

હૃદયમાંથી જતી રહેશે. 

હો દિલમાં ઘાવ કોઈ પણ, 

એ મરહમ લાવતી રહેશે. 

છો આવે સંકટો અઢળક, 

એ હિંમત રાખતી રહેશે. 

ભલે હો જિંદગી ટૂંકી, 

મજા એ માણતી રહેશે.


Rate this content
Log in

More gujarati poem from Umesh Tamse

Similar gujarati poem from Romance