Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Umesh Tamse 'Dhabkar'

Inspirational


4.3  

Umesh Tamse 'Dhabkar'

Inspirational


ડરતો નથી

ડરતો નથી

1 min 331 1 min 331

હું તો ખુદની વાતથી ફરતો નથી;

એટલે જગને અનુસરતો  નથી.


કામ સાથે કામ રાખું છું અહીં;

કોઈની  પંચાત  હું  કરતો નથી.


હું  ડરું છું માત્ર ઈશ્વરથી બકા,

અન્ય  કોઈ લોકથી ડરતો નથી.


કેટલું સુંદર જીવન-સાગર મળ્યું!

હું  જ છું નાદાન કે તરતો નથી.


કોઈએ નક્કી  કર્યો છે ઘા મને;

હું કદીયે આમ તો ખરતો નથી.


Rate this content
Log in

More gujarati poem from Umesh Tamse 'Dhabkar'

Similar gujarati poem from Inspirational