STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Children

4  

Umesh Tamse 'Dhabkar'

Children

શૈશવ

શૈશવ

1 min
145

માતાનાં ખોળામાં રમતું શૈશવ;

કાલી ઘેલી વાતો કરતું શૈશવ.


રડતું, હસતું, રમતું, ફરતું શૈશવ;

જીવનમાં સૌ રીતે વધતું શૈશવ. 


નાનાં - મોટાં સાથે ભળતું શૈશવ;

કોઈથી ના અંતર ધરતું શૈશવ.


સૌને ઈશ્વર માની નમતું શૈશવ;

તેથી કોઈને ના છળતું શૈશવ.


અર્વાચીન જગતમાં ઢળતું શૈશવ;

કોઈપણ ખૂણે ક્યાં જડતું શૈશવ ! 


Rate this content
Log in

Similar gujarati poem from Children