Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

manoj chokhawala

Children Stories Inspirational

3  

manoj chokhawala

Children Stories Inspirational

અમારા બાપુ !

અમારા બાપુ !

1 min
441

જગતને અહિંસાનો માર્ગ બતાવતા અમારા બાપુ !

અજાતશત્રુનું વ્યક્તિત્વ ધરાવતા અમારા બાપુ !

પ્રાર્થના અને આરોગ્યની ચાવી સમજાવતા અમારા બાપુ !

માનવમાંથી મહામાનવની ઝાંખી કરાવતા અમારા બાપુ !

નઠારા અક્ષરોને અધૂરી કેળવણી સમજાવતા અમારા બાપુ !

શીલ તેવી શૈલીનો ગુણધર્મ અપનાવતા અમારા બાપુ !

રંગભેદની અસ્પૃશ્યતાનો તિરસ્કાર શીખવતા અમારા બાપુ !

સત્યની કેડી પર ડગલું મંડાવો અમારા બાપુ !

ખપ પૂરતું વાપરવું એવો મર્મ કેળવતા અમારા બાપુ !

મારું જીવન એજ મારો સંદેશ આપતા અમારા બાપુ !

માતૃભાષામાં શિક્ષણનું હાર્દ સમજાવતા અમારા બાપુ !

હાથ હૈયુ મસ્તીક એ જ સાચી કેળવણી એવું કે'તા અમારા બાપુ !

Rate this content
Log in