STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

વેદના

વેદના

1 min
329

પ્રેમની વેદના કોઈ લખી શું જાણે,

પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે,

પ્રેમની રાહ કોઈ જોઈ શું જાણે,


પ્રેમ તો એવી અઘરી કલા છે ..

સ્વીકારતા જે અચકાય તે કરી શું જાણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance