Rita Patel
Romance
તારી નજીક રહીને જોયું
ને તારાથી દૂર જઈને પણ
ના આ દિલ બદલ્યું કે ના દિલના અહેસાસ
બસ તારીખ અને મહિના બદલતા જોયા
હા, તારાથી દૂર જઈને પણ જોયું
નથી મળતું
તારું ધ્યાન આ...
તારી યાદોથી સ...
તારાથી
જવાબ
વેદના
કવિતા લખવા દઈ...
એક દર્દ છે
તું અને તારી ...
તારી યાદો
'ભાળી એને મનડું ખિલતું, ફાગણીયાનાં રંગો ઝીલતું, મારા જીવનનો રંગારો, શામળિયો છે મારો.' સુંદર લાગણીસભર... 'ભાળી એને મનડું ખિલતું, ફાગણીયાનાં રંગો ઝીલતું, મારા જીવનનો રંગારો, શામળિયો છે મ...
તારી ખુદની લટો કેવી તારી આંગળીઓમાં ફેરવાય છે . . તારી ખુદની લટો કેવી તારી આંગળીઓમાં ફેરવાય છે . .
થઈ તારા પ્રેમની વર્ષા ને હૈયે ભીનાશ છે .. થઈ તારા પ્રેમની વર્ષા ને હૈયે ભીનાશ છે ..
સઘળું ભૂલી આગળ વધવાની પ્રેરણા આપી જા .. સઘળું ભૂલી આગળ વધવાની પ્રેરણા આપી જા ..
દિશાવિહીન છે મારી જિંદગી .. દિશાવિહીન છે મારી જિંદગી ..
થતી અકળામણ વિરહ વેદનાથી .. થતી અકળામણ વિરહ વેદનાથી ..
'આપણી વચ્ચે પડેલી જીર્ણ આ દીવાલને, ક્યાં કશું જોવું હતું આ સાવ પીળા ઘાસને. તારા ગણવા નથી કે ચાંદની પ... 'આપણી વચ્ચે પડેલી જીર્ણ આ દીવાલને, ક્યાં કશું જોવું હતું આ સાવ પીળા ઘાસને. તારા ...
કિનારા પર વાતો પવન મને સાંભળવો ગમે છે .. કિનારા પર વાતો પવન મને સાંભળવો ગમે છે ..
મંદ મુસ્કાનથી હરી લઈશ દુઃખ સઘળાં આ સરિતાનાં તટમાં મંદ મુસ્કાનથી હરી લઈશ દુઃખ સઘળાં આ સરિતાનાં તટમાં
'હતી હું તો પથ્થર નો ટુકડો, તારા પ્રેમના ટાંકણે, હું મુરત બની ગઈ, જો ને ! અદભૂત શિલ્પી બનીને આવ્યો એ... 'હતી હું તો પથ્થર નો ટુકડો, તારા પ્રેમના ટાંકણે, હું મુરત બની ગઈ, જો ને ! અદભૂત ...
જોયું તેને નભ ફલકમાં .. જોયું તેને નભ ફલકમાં ..
'તું આવ્યો ને હું પોતાની સાથે તને પામી ગઈ, વાત-વાતમાં તારાં સાથે હું કેવી સંકળાય ગઈ. કે આવી કેટલી વા... 'તું આવ્યો ને હું પોતાની સાથે તને પામી ગઈ, વાત-વાતમાં તારાં સાથે હું કેવી સંકળાય...
તારા સાથમાં એ અણગમતું કાર્ય પણ ગમવા લાગશે એવું વિચાર્યું ... તારા સાથમાં એ અણગમતું કાર્ય પણ ગમવા લાગશે એવું વિચાર્યું ...
'મેં તો ધખતા બપોરે પણ તને વળગાડી ગળે, રોમ રોમમાં બરફ ભભૂકતો ઓગળે, છેક આઠમા કોઠે નીતરતી શીતળતા, અને શ... 'મેં તો ધખતા બપોરે પણ તને વળગાડી ગળે, રોમ રોમમાં બરફ ભભૂકતો ઓગળે, છેક આઠમા કોઠે ...
'મારા માથા પર હાથ ફેરવી ચુંબન કરે છે, મને ગમે છે, તારા માટે હું કેટલી મહત્વ છું, એ તું જે રીતે મને, ... 'મારા માથા પર હાથ ફેરવી ચુંબન કરે છે, મને ગમે છે, તારા માટે હું કેટલી મહત્વ છું,...
'રાત આખી ઝુલ્ફો ઢાળીને વાટ જોતી રહી, ઘેન એવાં તે નડ્યાં કે તમને જોયા નહિ ! બહાવરી હું તો ગોતતી'તી ને... 'રાત આખી ઝુલ્ફો ઢાળીને વાટ જોતી રહી, ઘેન એવાં તે નડ્યાં કે તમને જોયા નહિ ! બહાવર...
'તને મેં મારી ફોનની ગેલેરીમાં તો રાખ્યો છે, તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી દઉં. તને મેં મારું ઇ... 'તને મેં મારી ફોનની ગેલેરીમાં તો રાખ્યો છે, તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી ...
'ને ભેદ રેખા જીવન મરણ વચ્ચે હવા જેવી, ઉગે સૂર્ય, ચંદ્ર, ઉષા, સંધ્યા વિતે દિન સાથે, બસ માણી લ્યો છે જ... 'ને ભેદ રેખા જીવન મરણ વચ્ચે હવા જેવી, ઉગે સૂર્ય, ચંદ્ર, ઉષા, સંધ્યા વિતે દિન સાથ...
'ઝરણાના મધુર ઝણકારમાં, આ મારા કંગનના રણકારમાં, આ ઝાંઝર ના ઝણકારમાં, ગુંજે તારો નાદ વાલમ, આવે મને તાર... 'ઝરણાના મધુર ઝણકારમાં, આ મારા કંગનના રણકારમાં, આ ઝાંઝર ના ઝણકારમાં, ગુંજે તારો ન...
'ઘણા વર્ષો બાદ મળ્યા એ ખંજન જેના, પોલાણમાં હતું એકનું એક દિલડું ખોવાણું, ધારી ધારીને જોયું કે ગાલન... 'ઘણા વર્ષો બાદ મળ્યા એ ખંજન જેના, પોલાણમાં હતું એકનું એક દિલડું ખોવાણું, ધારી ધ...