તું અને તારી યાદો
તું અને તારી યાદો
જેટલી દૂર જાઉં છું તારાથી એટલી નજીક તારી યાદો આવે છે,
સવાર ભગવાનના નામ પહેલાં તારું જ નામ હોઠો પર આવે છે,
ખુશી જ માંગુ છું છતાં તને સતાવવાનો ગુનો મારા નામે આવે છે,
તારી રાહ જોવાની સજા તારા બ્લોકલિસ્ટમાં મારુ નામ આવે છે,
ખબર છે પ્યાર નથી તો તારી યાદો આમ હર પળ કેમ આવે છે,
તું અને તારી યાદો !