એક દર્દ છે
એક દર્દ છે
એકલા રહેવું એ પણ એક દર્દ છે .. !
કોઈને મેળવીને ખોઈ દેવું એ પણ એક દર્દ છે .. !
છીનવી લે છે દુનિયા એને આપણાથી .. !
જેના વગર જીવવું એ પણ એક સૌથી મોટું દર્દ છે .. !
એકલા રહેવું એ પણ એક દર્દ છે .. !
કોઈને મેળવીને ખોઈ દેવું એ પણ એક દર્દ છે .. !
છીનવી લે છે દુનિયા એને આપણાથી .. !
જેના વગર જીવવું એ પણ એક સૌથી મોટું દર્દ છે .. !