કવિતા લખવા દઈશ ?
કવિતા લખવા દઈશ ?
હથેળીમાં લખીશ તો ભૂંસાઈ જઈશ,
ને કાગળમાં લખીશ તો ફાટી જઈશ,
દિલમાં રાખીશ તો ભૂલાઈ જઈશ,
મને
હૃદય પર એક કવિતા લખવા દઈશ ?
કદાચ વરસો સુધી હું તેમાં સચવાઈ જઈશ.
હથેળીમાં લખીશ તો ભૂંસાઈ જઈશ,
ને કાગળમાં લખીશ તો ફાટી જઈશ,
દિલમાં રાખીશ તો ભૂલાઈ જઈશ,
મને
હૃદય પર એક કવિતા લખવા દઈશ ?
કદાચ વરસો સુધી હું તેમાં સચવાઈ જઈશ.