તું સ્વીકારે તો
તું સ્વીકારે તો


તું સ્વીકારે તો મજાનું પ્રેમબંધન લાગશે
હશું નજરથી દૂર તો પણ એ સમીપ લાગશે,
તારી જો પડશે નજર મારા ઉપર મન લાગશે
હશે એક જ ઘડી પણ આખું જીવન લાગશે !
તું સ્વીકારે તો મજાનું પ્રેમબંધન લાગશે
હશું નજરથી દૂર તો પણ એ સમીપ લાગશે,
તારી જો પડશે નજર મારા ઉપર મન લાગશે
હશે એક જ ઘડી પણ આખું જીવન લાગશે !