STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

3  

Rita Patel

Romance Tragedy Others

અસર ક્યાં હતી

અસર ક્યાં હતી

1 min
272

સ્વાર્થી પ્રેમની લાગણીઓમાં કોઈ અસર ક્યાં હતી 

જીવે છે કોઈ એના લીધે એને ખબર ક્યાં હતી,


યાદ આવું છે જયારે એની સાથે નથી રહેતું કોઈ 

જયારે સાથે હતા ત્યારે મારી કદર ક્યાં હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance