Ranjana Solanki Bhagat
Tragedy
જીવંત મારી આંખોમાં એ પળ
હંમેશા રહી રહીને,
તારી હથેળીમાં એ મારો ચહેરો
હસતો રહી રહીને,
આંસુ વહાવી છતાં ખુશ થઈ
હૃદય ધડકે રહી રહીને,
યાદ શું કરું એ ક્ષણને
જે આવીને ચાલ્યો જાય છે,
સ્મરણમાં રહી રહીને.
શિયાળો
તારામાં
આજ
જોઈ તને
મીઠાં આંસુ
તું હોત તો
સંબંધો
એ વાતનું દુઃખ
ભીંજાવું છે
ધબકાર
'ક્યાં જઉં ને કોને કહું, મારી દુઃખી દિલની દાસ્તાન,જેની પાસે હૈયું ખોલું, એ પોતાની મને સંભળાવે છે. આ ... 'ક્યાં જઉં ને કોને કહું, મારી દુઃખી દિલની દાસ્તાન,જેની પાસે હૈયું ખોલું, એ પોતાન...
'દ્વેષ–ઈર્ષાને મૂકી કોઈ વખત, 'થાજો ભલું' રાગ એવા કો'કના માટેય આલાપો તમે. જિંદગીની માળા પૂરી થઈ જશે ... 'દ્વેષ–ઈર્ષાને મૂકી કોઈ વખત, 'થાજો ભલું' રાગ એવા કો'કના માટેય આલાપો તમે. જિંદગી...
'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગતની માનસિકતા પર પ્રહા... 'કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ, પરખ કરવામાં લોકોની, ઝમાનાઓ લાગ્યા મને.' જગત...
લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું.. લાંબા વિશાળ એ આખા દરિયામાં નથી હોતું..
ઠાલવીએ હૃદય બોલીને આપણે .. ઠાલવીએ હૃદય બોલીને આપણે ..
કેટલાય ઉનાળા વેઠ્યા, વાલમ તારે કાજ, આજ અનરાધાર હિલોળા, લેતું કમોસમી માવઠું... કેટલાય ઉનાળા વેઠ્યા, વાલમ તારે કાજ, આજ અનરાધાર હિલોળા, લેતું કમોસમી માવઠું...
'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળેલી નિષ્ફળતાઓના અફસોસ... 'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળે...
જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં કરું. જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં ક...
પછી હું જુના એ દર્દ ખાળી રહ્યો છું. પછી હું જુના એ દર્દ ખાળી રહ્યો છું.
અવાચક છું નહીં કે યાચક પ્રેમનો, સાંભળ! એક સાદ કાને અફળાયા કરે. અવાચક છું નહીં કે યાચક પ્રેમનો, સાંભળ! એક સાદ કાને અફળાયા કરે.
જેમને શંકા ભલે હો, એમનો વિશ્વાસ માણસ. શસ્ત્રનો છે દોષ ક્યાં ભૈ ! લોહીની છે પ્યાસ માણસ. જેમને શંકા ભલે હો, એમનો વિશ્વાસ માણસ. શસ્ત્રનો છે દોષ ક્યાં ભૈ ! લોહીની છે પ્...
'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્દ નો અહેસાસ થાય છે.'... 'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્...
પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું. પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.
યાદમાં બેઠો ગઝલ લખવા અને- હાથમાં કાગળ પછી કોરો રહ્યો. દીપ બૂઝાયો, તિમિર પ્રગટ્યું બધે, યાદ વિસરાત... યાદમાં બેઠો ગઝલ લખવા અને- હાથમાં કાગળ પછી કોરો રહ્યો. દીપ બૂઝાયો, તિમિર પ્રગટ્...
વ્યવહાર નથી દેખાતો ક્યાંય આજે એક મેકમાં દેખાડાના સંબંધો માટે દિલ માં સૌ ખૂણો શોધે છે... આ ગોળ ધરામ... વ્યવહાર નથી દેખાતો ક્યાંય આજે એક મેકમાં દેખાડાના સંબંધો માટે દિલ માં સૌ ખૂણો શો...
દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર. દાદ યા ઈર્શાદ હો પણ શબ્દને વિખ્યાત કર.
વફાદાર થઇને વધેલા પ્રભાવે, હ્રદયને વિરહની ડસે યાતનાઓ. વફાદાર થઇને વધેલા પ્રભાવે, હ્રદયને વિરહની ડસે યાતનાઓ.
ઇજારો નથી શબ્દનો, ઘાવ પર, અસર મૌનની પણ ઘણી હોય છે. ઉગે લાલિમા સાંજને, સૂરજે જતી વેળ ચૂંટી ખણી હોય છે... ઇજારો નથી શબ્દનો, ઘાવ પર, અસર મૌનની પણ ઘણી હોય છે. ઉગે લાલિમા સાંજને, સૂરજે જતી ...
છુટાછેડા પણ દાંમપત્ય જીવનનો એક પડાવ જ છે... અને સંબંધ તુટ્યા પછી પણ ક્યારેય એ તુટતો નથી... છુટાછેડા પણ દાંમપત્ય જીવનનો એક પડાવ જ છે... અને સંબંધ તુટ્યા પછી પણ ક્યારેય એ ત...
જિંદગી વે'વારમાં લપસી જતી, લાલચોમાં રોજ ભરમાવે કદી. કોઇ નજરાણું જિગરને ના ગમે, બા વગર ના કોઇ હરખા... જિંદગી વે'વારમાં લપસી જતી, લાલચોમાં રોજ ભરમાવે કદી. કોઇ નજરાણું જિગરને ના ગમે,...