STORYMIRROR

Umesh Tamse

Inspirational Tragedy

4  

Umesh Tamse

Inspirational Tragedy

પ્રથમ છે... (ગઝલ)

પ્રથમ છે... (ગઝલ)

1 min
26.5K


અહીં ટેરવામાં કલમ છે, 

હૃદયમાં ઘણાએ જખમ છે.

  

લખું છું, મઠારું છું હું પણ,

રચાઈ ગઈ એ નઝમ છે.

દરદ, પ્રેમ છે આ ગઝલમાં,

છતાં કૈક એમાં મરમ છે.

સુધારું જગતને કરમથી, 

હવે એજ મારો ધરમ છે. 

સરળ છે ગઝલ આમ મારી, 

છતાં આજ સૌમાં પ્રથમ છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational