STORYMIRROR

Umesh Tamse

Inspirational

2.0  

Umesh Tamse

Inspirational

બાળક....

બાળક....

1 min
28.3K


સાવ દુનિયાથી પર છે બાળક,

આપણી સૌની ભીતર છે બાળક.

ના કોઈ ચિંતા ના કોઈ હીનતા,

બસ એક ફૂલ સમાન છે બાળક.

ના જાતપાતનો ભેદ ના સમયની કોઈ કેદ,

ઈશ્વરનું અણમોલ સર્જન છે બાળક.

ના કોઈ અહમ ના કોઈ અહંકાર,

સતત વહેતી નદીનો પ્રવાહ છે બાળક.

ના કોઈ ઈચ્છા ના કોઈ આશા,

ખુદની દુનિયામાં ઊડતો પંખી છે બાળક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational