STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Tragedy

4  

Chaitanya Joshi

Inspirational Tragedy

નથી થતી

નથી થતી

1 min
26.4K


વારેવારે નથી કોઈ મુલાકાત થતી.

કે વારેવારે નથી ક્યારેય વાત થતી.

મળે છે કોઈ એકલદોકલ મનચાહ્યાં,

વારેવારે નથી કાંઈ કોઈ નિરાંત થતી.

ઘવાયેલું ઉર ટપક્યા કરે છે નિરંતર,

વારેવારે નથી કોઈ એવી ઘાત થતી.

હમશકલ મળ્યા છે અમને ઘણાં, 

હમદર્દની નથી કોઈ કદી નાત થતી.

એકલું અટૂલું ધડકી રહ્યું અંતર કેવું! 

રક્તરંગી દીસે નથી કોઈ ભાત થતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational