STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

3  

Rita Patel

Romance Tragedy Others

શા કાજે

શા કાજે

1 min
365

કહ્યું ના હતું મેં તેમને એમ કે આવજે આવજે …

તો તેમને મને કેમ કહ્યું કે મને ભૂલી જાજે ?


મારે તો મળવું હતું તેમને આજે જ સાંજે …

પણ એમણે મને સવાલ કર્યો કે મળવું છે શા કાજે ?


ને મારું હૃદય તૂટી ગયું વિના અવાજે,

ભૂલી ગઈ હું મારે મળવું હતું શા કાજે …


ને હું પાછો ફરી … ને હવે મારા નયનમાં આંસુઓના મેહ છે ગાજે !


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance