Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

સંબંધોનું મેઘધનુષ્ય

સંબંધોનું મેઘધનુષ્ય

1 min
301


ક્યાંક 'જાલીને' હાથ મારો આગળ સુધી તમે ચાલ્યા !

તો ક્યાંક 'નીચે' પાડીને મને તમે આગળ ચાલ્યા ! 


ક્યાંક 'વાળી' લીધું સઘળો વૃત્તાંત સંબંધોનો !

તો ક્યાંક અટવાતા પહેલા 'લીધી' મને સાંભળી ! 


ક્યાંક 'પીડા' આપી ગઈ યાદ તમારી ! 

તો ક્યાંક 'નામની' જ રહી ગઈ વાતો તારી. 


ક્યાંક 'રાત' પણ ઓછી થતી તારી વાતોની ! 

તો હવે સંકેલાઈ ગયું 'મેઘધનુષ્ય સંબંધોનું !


Rate this content
Log in